રેલ પ્રોજેક્ટ / ભારતની વધુ એક સિદ્ધી, ચીનને લાગશે મોટો ઝટકો, 73 વર્ષ પછી સિક્કિમ પહોંચશે રેલ, સેનાને થશે મોટો ફાયદો

Rail will reach Sikkim after 73 years, effect of PM Modi's look-east policy, army will get help, China will be angry

સિક્કિમ ભારતની ઉત્તરપૂર્વ સરહદે આવેલું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. હાલમાં NH10 એ સિક્કિમને બાકીના ભારત સાથે જોડવાનો એકમાત્ર રસ્તો છે. ખરાબ હવામાનમાં આ રસ્તો બંધ થઈ જાય છે, જ્યારે વરસાદની સિઝનમાં તિસ્તા નદીના વહેણને કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ