નકલી વ્યવહાર / સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં GST વિભાગનો સપાટો, બોગસ બિલિંગના કૌભાંડનો આંકડો જાણીને ચોંકી જશો

Raids of GST department in Gujarat including Saurashtra

ગુજરાતમાં 71 સ્થળે સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા, જેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, ગાંધીનગરમાં દરોડાની કામગીરી કરી હતી, ભાવનગરની માધવ કોપરમાંથી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ