BIG NEWS / અમદાવાદમાં સ્ટેટ GST વિભાગના દરોડા, બનાવટી પેઢી બનાવી 1400 કરોડની ઘાલમેલ કરનાર રાકેશ ચોક્સીને ઝડપ્યો, જાણો વિગત

Raids in Ahmedabad of State GST Department

જીએસટી વિભાગે અમદાવાદમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે, વાંધાજનક હિસાબી સાહિત્ય, ડિજીટલ ડિવાઈસિઝ સિક્યોરીટી કેબિનેટમા છૂપાવી હતી આરોપી રાકેશ ચોક્સીની ધરપકડ કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ