નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરવામાં આવી છે. EDના દરોડામાં 14.85 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.
ઉપરાંત કર્ણાટકના બેંગાલુરુ પંજાબના ખન્ના શહેરમાં દરોડા પાડયા હતા. બેંગાલુરુમાંથી 6.76 કરોડ જપ્ત કરાયા હતા. હૈદરાબાદમાંથી 5.10 કરોડ પકડાયા જયારે પંજાબના ખન્ના માંથી 2.62 કરોડ જપ્ત કરાયા હતા.
બેંગાલુરુમાં PWDના કોન્ટ્રાક્ટરો પર દરોડા પાડયા હતા. આ ઉપરાંતના ઠેકેદારો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ નોટમાંથી 500 અને 2000ની નોટ જપ્ત કરાઈ છે.