દરોડા / ભાવનગરમાં એક સાથે 10 સ્થળોએ GSTની રેડ, કરોડોની ગેરરીતિ આશંકા

Raids At 10 Places By 6 Troops In Bhavnagar: Millions Of Rupees Of Irregularities

ભાવનગરમાં સ્ટેટ GSTની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં GST વિભાગની 6 ટુકડીઓએ 10 સ્થળોએ પાડ્યા દરોડા તપાસ હાથ ધરવામાં આવી છે  

બ્રેકિંગ ન્યૂઝ