દરોડા / GST બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસનો રેલો 11 રાજ્યોમાં પહોંચ્યો, 200 પેઢીઓને ફટકારાઈ નોટિસ

Raids across the country by SGST department

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર દેશભરમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે 11 રાજ્યોમાં તપાસ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ