નિવેદન / બાબા રામદેવનું સ્ફોટક નિવેદન: મંદિર મસ્જિદમાં જઈને છાપા મારો; મંદિરમાં આ વસ્તુ નહિ મળે જયારે મસ્જિદમાં...

Raid temples vedic schools in the country I guarantee you will not find weapons or drugs inside it claims baba ramdev

પતંજલિ યોગપીઠના યોગગુરુ બાબા રામદેવે શનિવારે કહ્યું હતું કે તેઓ ખાતરી આપી શકે છે કે જો દેશભરના તમામ ગુરુકુળમાં દરોડા અથવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તો ત્યાં કોઈ હથિયાર અને માદક દ્રવ્યો (ડ્રગ્સ) મળી આવશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ