BIG NEWS / બિહાર-ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી: IAS અધિકારના સંબંધીને ત્યાંથી મળ્યા રોકડા 19 કરોડ રૂપિયા

raid on the premises of ias pooja singhal in bihar jharkhand

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે ઝારખંડમાં મોટી કાર્યવાહી કરીને વરિષ્ઠ IAS અને રાજ્યના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલના ઘણા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ