વિવાદ / રાહુલને 'ગરબાની રાત' પડી ભારે : એક્ટરને મળી રહી છે જાનથી મારવાની ધમકી, જાણો શું છે મામલો

Rahul Vaidya is getting death threats

'બિગ બોસ 14'ના રનર અપ રહી ચૂકેલો રાહુલ વૈદ્ય પણ ખૂબ જ પોપ્યુલર સિંગર છે. નવરાત્રિની શરૂઆતમાં તેનું નવરાત્રિનું એક ખાસ ગીત 'ગરબે કી રાત' રિલીઝ થયું હતું. જેને લઈને વિવાદ સર્જાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ