GOOD NEWS / ટીવી સિરિયલની ફેમસ અભિનેત્રી દિશા પરમારે દીકરીને આપ્યો જન્મ, પતિ રાહુલે શેર કરી સુંદર તસવીર

Rahul Vaidya Disha Parmar Blessed With Baby Girl

Rahul Vaidya Disha Parmar Baby Girl: રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે પારણુ બંધાઈ ગયું છે. દિશા પરમારે એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે. ગણેશ ઉત્સવના ખાસ અવસર પર દિશા પરમાર-રાહુલ વૈદ્યના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ