લાગણીને ઠેસ / ગરબે કી રાત ગીતમાં વિવાદના 'સૂર': બૉલીવુડ કલાકાર રાહુલ વૈદ્યએ માંગી માફી, કહ્યું 3 દિવસનો સમય આપો

 Rahul Vaidya apologizes for controversy over 'Garbe Ki Raat' song

રમવા આવો માંડી રમવા આવો ગીતના શબ્દો સમયે અશ્લીલ ડાન્સ દર્શાવતા મોગલ માતાજીના ભક્તોની લાગણી દુભાઈ હતી, મોટા પાયે વિરોધના શૂર ઊઠતા રાહુલ  વૈદ્યએ માફી માંગી છે

બ્રેકિંગ ન્યૂઝ