નિરાશ / એક ચાન્સની રાહ જોઈને બેસી રહ્યો છે IPL નો સ્ટાર ખેલાડી, ટીમમાં સ્થાન ન મળતાં ફેન્સ બગડ્યા

rahul tripathi fails to make to india playing xi for zimbabwe

ઝીમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમ શનિવારે તેની બીજી વન-ડે મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન લોકેશ રાહુલે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. અત્યારે ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ