બેઠક / રાહુલ ગાંધીની કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સાથે મુલાકાત, અધ્યક્ષ અંગે થઇ શકે છે ચર્ચા

Rahul to meet Chief Ministers of Cong-ruled States today

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની કરેલી જાહેરાત બાદ આ પ્રથમ મુલાકાત હશે. આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા અડગ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ