IPL 2022 / ક્રીઝ પર આવતા જ સામેની ટીમનાં પરસેવા છોડાવી દે છે ગુજરાત ટાઈટન્સની આ જય વીરુની જોડી, જીતમાં ભજવે છે મુખ્ય ભૂમિકા

rahul tewatia david miller's partnership is largely beneficial for gujarat titans

શનિવારની મેચમાં ગુજરાત ટાઈટન્સનાં રાહુલ તેવતિયા અને ડેવિડ મિલરની જોડીએ ગુજરાતને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બંને વચ્ચે 6.4 ઓવરમાં 79 રનની ભાગીદારી જોવા મળી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ