કટાક્ષયુક્ત ટ્વિટ / મોટેરા સ્ટૅડિયમનું નામ નરેન્દ્ર મોદી થતાં જુઓ રાહુલ ગાંધીએ કર્યો કેવો કટાક્ષ, પ્રિયંકાએ પણ કહ્યું વિશ્વની પ્રથમ ઘટના

rahul statment on motera stadium name on narendra modi

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીને નામે કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ