પર્યાવરણ / રાહુલ - સોનિયાએ EIA 2020ના ડ્રાફ્ટને બતાવ્યો નિરર્થક, પાછું ખેંચવાની કરી માંગણી

Rahul-Sonia show draft of EIA 2020 in vain, demand withdrawal

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ સરકારની સામાજિક ફરજ છે અને તેને તેનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસો પહેલા જ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા એન્વાયર્મેન્ટલ ઇમ્પેક્ટ ઍસેસમેન્ટ (ઇઆઈએ) -2020નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x