પ્રહાર / રાહુલ ગાંધીએ CM નીતિશ પર કર્યો પ્રહાર, કહ્યું ‘સુશાસન’નું જૂઠાણું ફેલાવવા માટે ભર્યુ આ ખતરનાક પગલુ

rahul said on cm nitish angerous step taken to cover up his false propaganda of good governance

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના વૈશાલીમાં યુવતીને જીવકી સળગાવવાના મામલાને દબાવવાને લઈને સરકાર પર કર્યો શબ્દ પ્રહાર. મંગળવારે કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે સુશાસનના બનાવટી પાયાના માળખાને બચાવવા માટે અમાનવીય પગલુ વધારે મોટું ગુનાહિત અને ખતરનાક પ્રવૃત્તિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ