બોલિવૂડ / રાહુલ રૉયને ફિલ્મના સેટ પર આવ્યો બ્રેન સ્ટ્રોક, શ્રીનગરથી હેલિકોપ્ટરમાં મુંબઇ લવાયા

Rahul Roy had a brain stroke on the set of the film

 આશિકી ફેમ એક્ટર રાહુલ રૉયને ફિલ્મની શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. હાલમાં તે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે તેમની કંડિશન સારી છે તેવું ડૉક્ટર્સ કહી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ