અરેરાટી / અન્ય ધર્મની છોકરી સાથે વાતો કરવી યુવકને મોંઘી પડી, બન્યું એવું કે જાણીને કંપારી છૂટી જશે

rahul murdered because of friendship with a girl in delhi

દિલ્હીના આદર્શન નગર વિસ્તારમાં કિશોરી સાથેની દોસ્તીથી નારાજ થયેલા પરિવારજનોએ એક યુવકની માર મારીને હત્યા કરી દીધી હતી. નોંધનીય છે કે, આ ઘટના બુધવારે સાંજની છે. પોલીસે હત્યાના આરોપીઓની ધરપકડ કરીને કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો કિશોરીના નજકીના સગા-વહાલા જ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ