રાજકારણ / મોંઘવારીના વિકાસ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું 'દેશ પર ભારે અચ્છે દિન, મિત્રો સુધી જ...'

Rahul Ghandhi twit against PM modi

પેટ્રોલ- ડિઝલના વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે કહ્યું કે મોધવારીનો વિકાસ યથાવત છે તેમજ અચ્છે દિન દેશ માટે ભારે પડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ