નિવેદન / રાહુલ ગાંધીએ જાહેરસભામાં કહ્યું, આખી દુનિયામાં મજાક ઉડી રહી છે, PM મોદીને અર્થવ્યવસ્થામાં...

Rahul Gandhi's statement on the economy

પૂર્વ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં મંદીની સ્થિતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો કે પીએમ મોદીને અર્થતંત્રની કોઈ સમજ નથી અને આ સરકારની નીતિઓને કારણે આજે વિશ્વભરમાં ભારતની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ