પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આક્ષેપ / રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ, કહ્યું તેમનો આ નિર્ણય એક રાષ્ટ્રીય આપદા સમાન હતો

Rahul Gandhi's serious allegation against the Modi government, said his decision was tantamount to a national disaster

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેમાં તેમણે ટ્વિત કરીને મોદી સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું હતું કે મોદી સરકારના નિર્ણયો દેશ માટે એક રાષ્ટ્રીય આપત્તિ સમાન હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ