પ્રહાર / રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર, ટ્વીટ કરીને આ મુદ્દે સંભળાવી ખરી ખોટી

Rahul Gandhi's scathing attack on the Modi government, uttered on this issue by tweeting is really wrong

રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને ફરી વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. જેમા તેમણે આ વખતે મોંધવારી અને સરકાર દ્વારા વસૂલવામાં આવતા ટેક્સ મુદ્દે નિશાન સાંધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ