રાજનીતિ / રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર, કહ્યું, ''ત્યારથી જ શરૂ થઈ ગઈ છે તબાહી''

Rahul Gandhi's scathing attack on Modi government, says 'disaster has started ever since'

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યા હતા કે "મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે 6 મહિના પહેલા રાહુલ ગાંધીએ આર્થિક સુનામી આવવાની વાત કહી હતી. કોરોના સંકટ દરમિયાન હાથીના બહાર દેખાય તેવા દાંત જેવુ પેકેજ જાહેર થયું હતું, પરંતુ તમે આજની હાલત જુઓ" 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ