ચૂંટણી / હેલિકોપ્ટર ઉતરવાની જગ્યા ના મળતાં રાહુલ ગાંધીની રેલી રદ્દ 

Rahul Gandhi's rally canceled due to helicopter landing

લોકસભાનો મહા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે દેશમાં ચારે તરફ ચૂંટણી પ્રચારનો માહોલ ગરમ છે. જ્યારે આજે રાહુલની એક રેલી રદ્દ થઇ છે. પશ્ચિમ બંગાળના સિલિગુડી પોલીસ ગ્રાઉન્ડમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉતરવાની મંજુરી ના મળતા રાહુલ ગાંધીની રેલી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ