બેઠક / દિલ્હીમાં ગુજરાતને લઈને રાહુલ ગાંધીની પણ તાબડતોબ બેઠકો, 2-3 દિવસમાં મોટા એલાનની સંભાવના

Rahul Gandhi's immediate meetings in Delhi regarding Gujarat

ગુજરાતમાં આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને  લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેને લઈ હવે કોંગ્રેસ પણ સક્રિય થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ