દ્વારકા / ભાજપને હજુ કેટલા જોઈએ છે? લઈ જાઓ જેટલા જોઈએ એટલા: દ્વારકામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Rahul Gandhi's big statement in Dwarka

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની કમર કસી રહી છે. ત્યારે હાલ દ્વારકા ખાતે ચાલી રહેલા ત્રિ દિવસીય શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ