ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કટાક્ષ / 12 કરોડ રોજગાર ગાયબ, સવાલ પૂછો તો જવાબ ગાયબ, વિકાસ ગાયબ છે : રાહુલ ગાંધી

Rahul Gandhi's attack on Modi government over promises made to people, says

અવાર નવાર મોદી સરકારને અડફેટે લેતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આજે મોદી સરકારની નીતિઓ અને જનતાને કરેલ વાયદાઓના સંદર્ભે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "સવાલ પૂછો તો જવાબ ગાયબ થઈ જાય છે"

Loading...
બ્રેકિંગ ન્યૂઝ