નવો ખુલાસો / આર્યન ખાન ડ્રગ્સ કેસ મુદ્દે રાહુલ ગાંધીએ શાહરુખ ખાનને લખ્યો લેટર, કહ્યું દેશ તમારી સાથે છે

Rahul Gandhi wrote a letter to Shah Rukh

આર્યન ખાન જ્યારે ડ્રગ્સ કેસમાં જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરુખ ખાનને પત્ર લખ્યો હતો. જેમા તેમણે શાહરૂખને કહ્યું હતું કે દેશ તમારી સાથે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ