શુભેચ્છા / રાહુલ ગાંધીએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા, CM કેજરીવાલે પણ પાઠવ્યો ખાસ સંદેશ

rahul gandhi wished pm modi birthday

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર રાહુલ ગાંધી, સીએમ અરવિંદ કેજરીવાલ સહીત ઘણા નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ