ચૂંટણી / રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Rahul Gandhi will visit Gujarat from tomorrow, Know the whole program

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 18 અને 19 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે. 18 એપ્રિલે રાહુલ ગાંધી બરેલીથી 3.30 કલાકે કેશોદ આવશે અને ત્યાંથી બપોરે 4 કલાકે રાહુલ કેશોદથી વંથલી સભા સ્થળે પહોંચશે.

બ્રેકિંગ ન્યૂઝ