Daily Dose / રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળશે કે નહીં, શું કહે છે કાયદો?

કૉંગ્રેસ નેતા અને કેરળના વાયનાડથી સાંસદ એવા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે મોદી અટક પર તેમની ટીપ્પણી પર 2019માં થયેલા માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા છે. શું આ સજા રાહુલ ગાંધીને એક સાંસદના રૂપમાં અયોગ્ય ઠેરવી શકે છે ? જુઓ Daily Dose માં રસપ્રદ માહિતી

બ્રેકિંગ ન્યૂઝ