નેતાગીરી / સુરતની કોર્ટમાં સુનાવણી માટે હાજર રહેશે રાહુલ ગાંધી, જાણો મોદી સમાજ વિશે શું કરી હતી ટિપ્પણી

Rahul Gandhi will be present for the hearing in the Surat court

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 24 જૂને સુરત ખાતે મોદી સમાજ વિરુદ્વ કરેલી ટિપ્પણીના કેસની સુનાવણી માટે કોર્ટમાં રહેશે હાજર, ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ