બિહાર / RJD નેતાએ હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું, કહ્યું રાહુલ ગાંધી શિમલામાં રજાઓ માણતા રહ્યાં

Rahul Gandhi was on picnic at Shimla says RJD leader Shivanand Tiwari

બિહારમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાગઠબંધનમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. તેજસ્વી યાદવની પાર્ટીના નેતા હવે ખુલીને રાહુલ ગાંધી પર હારનું ઠીકરું ફોડી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે. રવિવારે શિવાનંદ તિવારેએ કહ્યું કે કોંગ્રેસ બોઝ બની ગઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ