રાજનીતિ / રાહુલ ગાંધીના રાજીનામા પર ટ્વિટર પર ટ્રેન્ડ થયું #MYLeaderRahulGandhi

rahul gandhi was determined not to take back his resignation as the congress president

લોકસભા ચૂંટણી 2019માં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસનું સંકટ દૂર થતું દેખાઇ રહ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું રાજીનામુ પાછુ ખેંચવા તૈયાર નથી. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર બુધવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ