બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 PM, 6 August 2024
રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ એક મોટો દાવો કર્યો છે. ગોપાલ શર્માએ કહ્યું કે 2008ની સાલમાં મુંબઈમાં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી પાર્ટીમાં છોકરીઓ સાથે ડાન્સ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે મુંબઈ હુમલા વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
ADVERTISEMENT
जब मुंबई में बम धमाके हुए थे, तब राहुल गांधी गुड़गांव में पार्टी कर रहे थे। यह बात समाचार पत्रों में भी प्रकाशित हुई है। जनता के बीच में ऐसे लोगों का सच पूरी तरह से उजागर होना चाहिए।#GopalSharma #RajasthanVidhansabha pic.twitter.com/8Bjw97MGHt
— Dr. Gopal Sharma (@DrGopal_Sharma) August 6, 2024
દિલ્હીની બહારના ફાર્મહાઉસમાં પાર્ટી
ADVERTISEMENT
ગોપાલ શર્માએ મંગળવારે રાજસ્થાન વિધાનસભામાં આ ટિપ્પણી કરી હતી .તેમના અધિકૃત X (અગાઉ ટ્વિટર) હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં તેઓ રાજસ્થાન વિધાનસભામાં તેમના સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે "જબ મુંબઈ મેં બૉમ્બ હમલા હુઆ તો રાહુલ ગાંધી રાત કો પાર્ટી કર રહે થે. લડકિયોં કે સાથ નાચ રહે થે. અખબારોં મેં છપા હૈ. શર્મા એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં જે કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી દિલ્હીની બહારના એક ફાર્મહાઉસમાં તેમના મિત્રો સાથે પાર્ટી કરવા ગયા હતા.
2008માં મુંબઈ પર આતંકી હુમલો
2008ની સાલમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈ પર ભીષણ હુમલો કર્યો હતો જેમાં 200થી વધુ લોકોના મોત થયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT