રાજનીતિ / કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા બાદ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી આવતાંની સાથે જ કરશે આ કામો

rahul gandhi visit abroad ahead of congress plan protests on economic slowdown

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ફરીથી વિદેશ યાત્રા પર ચાલ્યા ગયા છે. રિપોર્ટ અનુસાર સોમવારે વિદેશ માટે રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહ ત્યાં રહેશે. જો કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી આવતાની સાથે 35 પ્રેસ કૉન્ફ્રેસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ