VIRAL / રાજીનામા બાદ મૂવી જોવા પહોંચેલા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ, જાણો કઈ ફિલ્મ જોઈ?

rahul gandhi video viral of watching movie article 15 in pvr

રાહુલ ગાંધી (Rahul Gandhi) ના એક વિડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાહુલ ગાંધીનો આ વિડિયો બુધવારનો છે અને તે દિલ્હીનો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના આ વિડિયો સોશિયલ મીડિયામાં હાલ છવાયેલો છે. વીડિયોમાં રાહુલ ગાંધી વ્હાઇટ કલરની ટી-શર્ટમાં ઘણા રિલેક્સ નજરે આવી રહ્યા છે. જોકે રાહુલ ગાંધીના આ વીડિયોને તેમના ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ