નિશાન / રાહુલ ગાંધીનો નવો વીડિયો : પીએમ મોદી પર આ રીતે દબાણ કરી રહ્યું છે ચીન, જેથી...

rahul gandhi twitter video series second clip china galwan dispute pm modi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની વીડિયો સીરિઝની એક ક્લિપ જાહેર કરી છે. રાહુલે વીડિયોમાં ચીને લઈને પોતાના વિચારો રજૂ કરી તેની વિસ્તારવાદી નીત અંગે જાણકારી આપી છે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કર્યુ કે ચીન પીએમ મોદીના 56 ઈંચના આઈડિયા પર હુમલો કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ