ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / રાહુલ ગાંધીએ PM મોદીનું ભાષણ ટ્વીટ કર્યુ, જાણો કેમ રાહુલ ગાંધીએ કર્યુ આવું

Rahul Gandhi tweets PM Modi's speech

કેન્દ્ર સરકારે થોપેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં જગતનો તાત આજે હાડ કકડાવતી ઠંડીમાં પોતાનો હક માંગવા દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. અનેક લોકોએ તેમનું સમર્થન કર્યું છે. ત્યારે વિરોધ પક્ષ સતત આ અંગે સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ આ શ્રેણીમાં વધુ એક ટ્વીટ કરી છે. જેમાં એક વીડ્યો શેર કર્યો છે જેમાં પીએમ મોદીએ આપેલું ભાષણ છે અને સવાલ પૂછ્યો છે કે શું ખેડૂતોની આવક બેગણી થઈ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ