કોરોના વાયરસ / રાહુલ ગાંધીનું કોરોના વેક્સિન પર મોટું નિવેદન, કહ્યું ભારત કરે આ તૈયારીઓ

rahul gandhi tweeted on corona vaccine by Indian government

કોરોનાએ સમગ્ર વિશ્વની કમર તોડી નાંખી છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત રહેતુ નથી. કોરોનાની રસી શોધવા માટે આમ તો દુનિયાના મોટાભાગના દેશ લાગેલા છે પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, કોરોનાની રસી માટે એક યોગ્ય રણનીતિ બનાવવી જોઇએ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x