નવી દિલ્હી / રાહુલ ગાંધીએ કોરોના વાયરસ અંગે એવું ટ્વિટ કર્યું કે જબરા ભરાયા, આખરે ડિલીટ કરવું પડ્યું

rahul gandhi tweet on coronavirus share wrong map showed jammu kashmir

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ એક ખોટું ટ્વિટ કરતાં રાજકીય લોબીઓમાં ભારે હલચલ મચી ગઇ છે. કોરોના વાઇરસને લઇને રાહુલ ગાંધીએ કરેલ ટ્વિટમાં તેમણે જે ફોટાનો ઉપયોગ કર્યો છે તેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ