બેરોજગારી / દેશમાં વધતી બેકારીના મુદ્દે રાહુલ ગાંધી વડપ્રધાન મોદીને લીધા આડેહાથ, જાણો શું કહ્યું તેમના વિશે?

Rahul Gandhi took issue with Prime Minister Modi on the issue of rising unemployment in the country, find out what he said...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે દેશના યુવાનોને વચન આપ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. પરંતુ તેમની નીતિઓને કારણે 14 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. આમ દેશને તેમના ખોટા નિર્ણયોના કારણે ઘણું ભોગવવું પડ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x