પ્રવાસ / હાર બાદ પહેલી વખત 10 જુલાઈએ આ કામ કરવા જઈ રહ્યાં છે રાહુલ ગાંધી

Rahul Gandhi to visit Amethi on July 10

લોકસભા ચૂંટણીમાં અમેઠીની (Amethi) પોતાની પરંપરાગત સીટ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પ્રથમ વખત મુલાકાત લેવાના છે. અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી હવે 10 જુલાઈએ અમેઠીમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. આ દરમ્યાન તેઓ ચૂંટણીમાં મળેલી હારના કારણોની સમીક્ષા પણ કરશે. હકીકતમાં, અમેઠી લોકસભા ક્ષેત્ર કોંગ્રેસનો હંમેશાથી ગઢ રહ્યો છે અને અહીં મળેલી હાર ન માત્ર રાહુલ માટે પરંતુ સંપૂર્ણ પાર્ટી માટે મોટો ઝટકો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ