નિવેદન / Whatsapp જાસૂસી વિવાદ, રાહુલ ગાંધીએ રાફેલ ડીલનું ઉદાહરણ આપી મોદી સરકારને સંભળાવ્યું

rahul gandhi taunts government on whatsapp snooping row

ઇઝરાયલી સ્પાઇવેયર 'પેગાસસ' દ્વારા પત્રકારો અને સોશિયલ એક્ટિવિસ્ટોની વોટ્સએપ પર જાસૂસીનો મામલો સામે આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવ્યો છે. સરકારે Whatsappને આ મામલે 4 નવેમ્બર સુધીમાં વિસ્તૃત જવાબ આપવા કહ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર દ્વારા Whatsapp પાસે જવાબ માંગવા પર કટાક્ષ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ