પ્રહાર / બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી, કહ્યું અંધકારમાં બે કરોડ પરિવારનું ભવિષ્ય

Rahul gandhi targeted modi government with increasing unemployment

દેશ કોરોનાકાળનો સામનો કરી રહ્યો છે. એક તરફ જ્યાં કોરોના વાયરસના કારણે નવા કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ વાયરસના કારણે દેશના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. લોકડાઉન અને તે બાદની પરીસ્થિતમાં ઘણા બધા લોકો બેરોજગાર થયા છે ત્યારે બેરોજગારીનાં એક અહેવાલના આધારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સવાલો ઉભા કર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x