પ્રહાર / રાહુલ ગાંધીએ ફરી સરકાર પર કર્યો હુમલો, કહ્યું બે કરોડ નોકરીનો વાયદો હતો અને 14 કરોડ બેરોજગાર થઇ ગયા

rahul gandhi takes on unemployment modi government

કોરોના વાયરસ અને ચીન જેવા મુદ્દાઓ પર રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી સોશ્યલ મીડિયા પર જ વીડિયો શેર કરીને મોદી સરકાર પર પ્રહાર કરતા હતા જોકે હવે યુથ કોંગ્રેસ બેરોજગારી મુદ્દે રસ્તા પર ઉતરવા જઈ રહી છે જેની જાણકારી રાહુલ ગાંધીએ આપી. રાહુલ ગાંધીએ લોકોને પણ આ અભિયાનમાં જોડાઈ જવા આહ્વાહન કર્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x