રાજનીતિ / સરકાર દ્વારા યુવાઓના ભવિષ્યને કચડી નાંખવાને લઇને રાહુલ ગાંધીએ આપ્યું એવું કારણ કે...

rahul gandhi speak youth attack modi government job and gdp

રાહુલ ગાંધીએ કોરોનાવાયરસ લોકડાઉન, અર્થવ્યવસ્થામાં સુસ્તીના કારણે GDPમાં ઘટાડો અને યુવાઓને રોજગારીને લઇને સતત કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે મોદી સરકારે દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અભિયાન #SpeakUp હેઠળ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મોદી સરકારની નીતિઓના કારણે દેશમાં કરોડો નોકરીઓ ચાલી ગઇ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ