રાજનીતિ / કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાહુલ-સોનિયા ગાંધી જશે વિદેશ પ્રવાસે

Rahul gandhi Sonia Gandhi to leave for US soon

કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાહુલ વિદેશ પ્રવાસે જશે. રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી સાથે અમેરિકાના પ્રવાસે જશે. 5 જૂલાઇએ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે જશે. ગાંધી પરિવાર કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહશે નહિં. પ્રિયંકા ગાંધી પણ હાલમાં વિદેશ પ્રવાસે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ