પ્રહાર / રાહુલ ગાંધીએ કહ્યું, રાજ્યોને આપવા GSTના રૂપિયા નહીં, PM માટે પ્લેન ખરીદી રહી છે સરકાર

Rahul Gandhi slams govt for not paying GST compensation dues to states

આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ GST મહેસૂલમાં રાજ્યોને ભાગ ન દેવાને લઇને સવાલ ઉઠાવ્યાં છે. રાહુલ ગાંધીએ સરકાર પર મોટા ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો. તેની સાથે રાહુલ ગાંધીએ 8 હજાર કરોડના વિમાન ખરીદીનો હવાલો દેતા ખોટા ખર્ચની વાત કરતા આકરા પ્રહાર કર્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ